Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટમાં મેધરાજાની દે ધનાધન બેટીંગ: પોણા બે ઈંચ વરસ્યો

રાજકોટ :  શહેરમાં સાંજે 5:45 વાગ્યા સુધીમાં પોણા બે ઈંચ થી એક ઈંચ  વરસાદ વરસ્યો હતો . ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં વેસ્ટ ઝોનમાં 42 મી.મી, સેન્ટ્રલ ઝોનમાં 32 મી.મી તથા ઈસ્ટ ઝોનમાં 21 મી.મી નોંધાયો છે.

(7:21 pm IST)