Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ધી બેસ્‍ટ ટેઇલર્સ એન્‍ડ સિલેકશનનો આઠમાં વર્ષમાં દબદબાભેર પ્રવેશઃ અભિનંદન વર્ષા

રાજકોટઃ શહેરના અમીનમાર્ગ પર આવેલ ધી બેસ્‍ટ ટેઇલર્સ એન્‍ડ સિલેકશનના ભવ્‍ય શોરૂમે સફળતાપૂર્વક સાત વર્ષ પુર્ણ કરી આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. હાલમાં રેમન્‍ડ, લીલન કલબ, અરવિંદ, મયુર તથા ડીએન્‍ડજે કંપનીના ડીલર તથા લેટેસ્‍ટ રેડિમેડ વેડિંગ કલેકશન જેમકે શુટ, શેરવાની, ઇન્‍ડો-વેસ્‍ટર્ન, બ્‍લેઝર તથા જોધપુરીની વિશાળ રેન્‍જ ધરાવતા હોવાનું યાદીમાં જણાવાયું છે મિત્ર વર્તુળો, ગ્રાહકો તેમજ પરિવારજનો તરફથી જીતુભાઇ પીઠડીયા ૯૮૯૮ ૨૧૪૬૬૬ અને પાર્થિક પીઠડીયા ૯૭૧૪૭ ૧૪૬૬૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:47 pm IST)