Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ અજાણ્યા યુવાનની હત્યા:ગળા પર ગંભીર ઇજાના નિશાન

ગંભીર હાલાતમાં સિવિલમાં ખસેડાતા યુવાનનું સારવાર દરમિયાન મોત : 30 વર્ષના અજાણ્યા યુવાન ગળાના ભાગે તીક્ષણ હથિયારની ઇજા : તાલુકા પોલીસ મથકના પીઆઇ જે,વી, ધોળા સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ અજાણ્યા યુવાનની હત્યા થઇ છે ગળા પર ગંભીર ઇજાના નિશાન હતા

  જાણવા મળ્યા મુજબ કોઈએ 108 ને જાણ કરતા 108એ ગંભીર હાલાતમાં સિવિલમાં ખસેડાતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અંદાજે  30 વર્ષના અજાણ્યા યુવાન ગળાના ભાગે તીક્ષણ હથિયારની ઇજા હોવાનું જણાયું હતું આ ઘટનાની જાણ થતા  તાલુકા પોલીસ મથકના પીઆઇ જે,વી, ધોળા સહિતનો કાફલો હોસ્પિટલે પહોંચ્યો છે

(10:39 pm IST)