Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જીતુભાઈ કોઠારીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિજયભાઈ

રાજકોટઃ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓના સ્નેહમિલનના અવસરે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીના જન્મદિવસ હોય કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ, જીતુભાઈ મહેતા, ઉમેશ રાજયગુરૂ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, હરીભાઈ પટેલ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ હતી અને ઉપસ્થિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ જીતુભાઇ કોઠારી (મો.૯૮૨૫૦ ૭૬૩૧૬)ના જન્મદિવસને તાળીઓના ગડગડાટથી વધાવીને શુભેચ્છા પાઠવેલ હતીે.

(3:58 pm IST)