Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજકોટમાં હાર્દિક પટેલની સભામાં પાંચથી છ લોકોના પાકીટ ચોરાયા : લાખથી દોઢ લાખની મતાની ચોરાઈ : મીડિયાકર્મી પણ ગઠીયાની ઝપટે ચડ્યા

રાજકોટમાં હાર્દિક પટેલની સભામાં પાંચથી છ લોકોના પાકીટ ચોરાયા હતા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આજે બેકબોન ચોક ખાતે જાહેરસભા હતી જેમાં ગઠિયાઓએ કળા કરતા પાંચથી છ લોકોના પાકીટની ચોરી કરી હતી પાંચથી છ લોકોના પાકીટ ખિસ્સામાંથી સેરવી લીધા હોય સભા સ્થળેથી અંદાજે લાખથી દોઢ લાખની માતાની ચોરાઈ હતી  મીડિયાકર્મી પણ ગઠીયાની ઝપટે ચડ્યા હતા 

(10:11 pm IST)