Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજકોટમાં બેડની સ્થિતિ ભારે ખરાબઃ ઓકસીજન પૂરતો છેઃ ઉદ્યોગોનો ઓકસીજન રોકી પહેલા હોસ્પીટલોમાં ફાળવવા પણ થયેલા આદેશો

રાજકોટમાં બેડની સ્થિતિ ચિંતાજનક છેઃ આપણી પાસે ઓકસીજન સિલીન્ડરના ૪ થી પ હજાર બાટલા છેઃ અલંગમાં આખી રાત સ્ટાફને બેસાડી ૩ ટેન્ક રાજકોટમાં મૂકાઇ છેઃ વડોદરા-રાજસ્થાનથી પણ ઓકસીજન ટેન્કો આવી રહ્યા છે. દરરોજ ૮ થી ૧૦ ડોકટરો-નર્સીંગ સ્ટાફની ભરતી થઇ રહી છે. ઉદ્યોગોનો ઓકસીજન રોકી પહેલા હોસ્પીટલોમાં ફાળવણી કરવા પણ આદેશો.

(3:00 pm IST)