Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજકોટમાં સીટી સ્કેન માટે સવારથી લાંબી લાઇનો

આટકોટ : કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં દરરોજ મૃતકો અને પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ ત્રિપુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર ખાતે સીટી સ્કેન માટે લાંબી લાઇનો સવારથી લાગી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : વિજય વસાણી-આટકોટ)

(3:02 pm IST)