Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કયાંક ટોપી ઉડી, કયાંક વાહન થંભાવવા પડ્યાઃ વાવાઝોડાની અસર

.વાવાઝોડુ આવી રહ્યું છે એ કારણે તંત્રવાહકો સજ્જ થઇ ગયા છે. સવારથી જ શહેરમાં લોકોએ વાવાઝોડાની અસર અનુભવવાની શરૂઆત કરી દીધી હતી. રસ્તાઓ પર ભારે પવનને કારણે ટુવ્હીલરચાલકો, સાઇકલચાલકોને તકલીફ પડી ગઇ હતી. કેટલાકની ટોપી ઉડી ગઇ હતી તો કેટલાક વાહનચાલકોએ બેલેન્સ ગુમાવતાં વાહન થૅભાવી દેવા પડ્યા હતાં. બને તો ઘરમાં જ રહેવું વધુ સલામત ગણાશે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:13 pm IST)