Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સી.એ. ઇન્સ્ટીટયુટ દ્વારા ધ્વજ વંદન

રાજકોટ બ્રાંચ ઓફ વીકાસા દ્વારા ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. આઇસીએઆઇના ચેરમેન જીજ્ઞેશ રાઠોડના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. આ સાથે નેત્રદીપ મેક્ષી વિસન સુપ સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની મદદથી આંખનો વિનામુલ્યે ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વીકાસા સ્થાપક સમિતિ તેમજ સી.એ. અને સી.એ.ના વિદ્યાર્થીઓ તેમજ ફેમીલી મેમ્બર્સ ઉપસ્થિત રહેલ.

(3:28 pm IST)