Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

એસીપી ટ્રાફિક એસીપી વી. આર. મલ્‍હોત્રાને અભિનંદન પાઠવતું રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર તથા ઇલેક્‍ટ્રોનિક મિડીયા એસોઅિસશેન

રાજકોટઃ શહેર ટ્રાફિક બ્રાંચના એસીપી વી.આર. મલ્‍હોત્રાને રાષ્‍ટ્રપતિ ચંદ્રકથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હોઇ તે અંતર્ગત તેમને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક મિડીયા દ્વારા પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતાં.  આ તકે એસોસિએશનના પ્રમુખ અશોક બગથરીયા (અકિલા પ્રેસ), સંદિપ બગથરીયા, રાજુ બગડાઇ, ભાવિન રાજગોર, જગદીશ તેરૈયા, કરણ વાડોલીયા, આનંદ જાવીયા, રામ દેવમુરારી, દિલીપ ગોહેલ સહિતના હાજર રહ્યા હતાં.

 

(3:29 pm IST)