Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જંગલેશ્વરમાં ધ્‍વજવંદન

રાજકોટઃ શહેરમાં જંગલેશ્વર વિસ્‍તારમાં વસતા મુસ્‍લીમો દ્વારા ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજેલ નાના બાળકોને ચોકલેટનું વિતરણ કરેલ જેમાં ડો. અબ્‍દુલ બેલીમ, મહમદભાઇ કઇડા અબ્‍દુલભાઇ જોબણ, હનીફભાઇ પ્રતાણી, પ્રકાશભાઇ હાસમભાઇ મેત્રાજી, સલીમભાઇ કારવા, ઇશાભાઇ પતાણી, મહેબુબભાઇ, રવજીભાઇ ગાંગડીયા અશ્વિનભાઇ કાનગડ, પ્રકાશભાઇ મીસ્‍ત્રી, મહેબુબભાઇ અબ્‍દુલભાઇ વગેરેએ દેશકભકિતના ગીતો દ્વારા અનેરી ઉજવણી કરેલ.

(3:31 pm IST)