Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

યુવા સેના દ્વારા કિટ વિતરણ

યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવેલી છે. જન્માષ્ટમીના ચતહેવાર નિમિતે જરૃરતમંદ પરિવારોને ચણાનો લોટ, મેંદાનો લોટ, તેલ, મિઠાઇ, ફરસાણ, મમરા, બિસ્કીટ, ગોળ તથા ખિચડી વિગેરે વસ્તુઓ   સાથેની કિટનું વિતરણ કરાયું હતું.

(5:03 pm IST)