Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજયનાં નવનિયુકત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પૂર્વ નાણાં મંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ :  રાજયનાં નવનિયુકત નાણાં મંત્રી અને નવસારીના કનુભાઈ દેસાઈએ પૂર્વ નાણાં મંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ની શુભેચ્છા મુલાકાતે આજે રાજકોટ ખાતે મુલાકાત કરી હતી. તે વેળાની તસ્વીર નજરે પડે છે

(6:42 pm IST)