Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટ જિલ્લાકક્ષાની ફરિયાદ સંકલનની બેઠક તા.૨૧ જાન્યુઆરીના રોજ મળશે

રાજકોટ:રાજકોટ જિલ્લાકક્ષાની ફરિયાદ સહ સંકલનની દર માસના ત્રીજા શનિવારે મળતી બેઠક અગામી તા. ૨૧મી જાન્યુ. ૨૦૨૩ના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરી સભાખંડમાં મળનાર છે. સંબંધિત અધિકારીઓએ જરૂરી વિગતો સાથે સમયસર ઉપસ્થિત રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

(11:22 pm IST)