Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટમાં બિગ બજાર પાસે ગમખ્વાર અકસ્માત : બેકાબુ બનેલ ઇકો કારે લીધા અનેક વાહનોને હડફેટે

રાત્રીના 9 વાગ્યે બની ઘટના : બેકાબુ બનેલ કારના સીસીટીવી સામે આવ્યા

રાજકોટ : શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બિગ બજાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, બેકાબુ બનેલ ઇકો કારે અનેક વાહનોને અડફેટે લીધા હતા , રાત્રે 9 વાગ્યા આસપાસ બનેલી આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અત્યંત ધમધમતા રોડ પર અકસ્માતની હારમાળા સર્જાતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી

 

(12:12 am IST)