Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને રામભાઈની શુભેચ્છા

રાજકોટઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની પક્ષના અધ્યક્ષ તરીકે ફરીવાર નિયુકતી થતા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હી ખાતે રૃબરૃ મળી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના વડપણ હેઠળ ૨૦૨૪માં નરેન્દ્રભાઈ મોદી ફરીવાર વડાપ્રધાન તરીકે આરૃઢ થાય એવો આશાવાદ વ્યકત કર્યો હતો.

(3:34 pm IST)