Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શ્વાસ સંબંધી સમસ્‍યાના માર્ગદર્શન અર્થે યોગ શિબિર

રાજકોટ તા.૧૮: લાઇફ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, પ્રોજેકટ લાઇફ દ્વારા શ્વાસ સંબંધી સમસ્‍યા તેમજ નિરાકરણ માટેના  માર્ગદર્શન અને યોગ શિબિર તા.૨૧ના શનિવારે સવારે ૭થી ૯ અને સાંજે ૫થી ૭ રાખેલ છે. વિશેષમાં કૈવલ્‍યધામ યોગ સંસ્‍થા દ્વારા નિર્મિત જીવન યંત્રનો નિદર્શન કરવામાં આવશે. વધુ વિગત માટે પ્રોજેકટ લાઇફ બિલ્‍ડીંગ, રેસકોર્ષ રીંગરોડ, રાજકોટ ખાતે અથવા મો.૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:01 pm IST)