Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટમાં હાર્દિક પટેલની સભામાં પાંચથી છ લોકોના પાકીટ ચોરાયા : લાખથી દોઢ લાખની મત્તા ચોરાઇ

મીડિયાકર્મી પણ ગઠીયાની ઝપટે ચડયા

રાજકોટ તા. ૧૮ : રાજકોટમાં હાર્દિક પટેલની સભામાં પાંચથી છ લોકોના પાકીટ ચોરાયા હતા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની કાલે બેકબોન ચોક ખાતે જાહેરસભા હતી. જેમાં ગઠિયાઓએ કળા કરતા પાંચથી છ લોકોના પાકીટની ચોરી કરી હતી પાંચથી છ લોકોના પાકીટ ખિસ્સામાંથી સેરવી લીધા હોય સભા સ્થળેથી અંદાજે લાખથી દોઢ લાખની મત્તા ચોરાઈ હતી મીડિયાકર્મી પણ ગઠીયાની ઝપટે ચડ્યા હતા.
 

(11:25 am IST)