Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

તાજા પાણીથી તૃપ્તિ

ગરમીના દિવસો હવે નજીક આવતા પક્ષીઓને પીવાનું પાણી મેળવવા ફાફા મારવા પડશે. જીવદયા પ્રેમીઓ ઘર કે ઓફિસની છત પર આવા પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને રાખતા હોય છે. પણ ઉપરોકત તસ્વીરમાં આ પક્ષી જાણે તાજા પાણીથી તૃપ્ત થવા મથી રહેલું નજરે પડે છે. પાણીની ટાંકી છલકાતા થઇ રહેલ પાણીની ધારામાં જ ચાચ ડુબાડીને તરસ બુજાવી રહ્યું છે.

(કિલક - કહાની)

(તસ્વીર - અહેવાલ - અશોક બગથરીયા)

(3:21 pm IST)