Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ચુંટણી સંદર્ભે રાજકીય પક્ષો માટે કલેકટરે યોજેલી બેઠકમાં માત્ર ૩ વ્યકિત હાજર!!!

રાજકોટઃ ર૧મીએ મનપાની ચુંટણી યોજાનાર છે તે પુર્વે કોરોના ગાઇડ લાઇન સહીતની ચુંટણીલક્ષી બાબતો અંગે કલેકટર દ્વારા આજે બપોરે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ હતી પરંતુ તેમાં ભાજપના-ર અને કોંગ્રેસના માત્ર એક એમ કુલ ૩ વ્યકિતઓ જ હાજર રહેતા ભારે આશ્ચર્ય સર્જાયેલ અને આવી મહત્વની બેઠકમાં  નહી આવી નિયમોનો ઉલાળીયો કર્યો હોવાનો ઘાટ ઘડાયો હતો.

(3:59 pm IST)