Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાજપે વિપક્ષનું નેતૃત્વ કચડવાનો પ્રયાસ કર્યો : ધાનાણીના આક્ષેપો

રાજકોટ : વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં ભાજપ ઉપર આક્ષેપોની ઝડી વરસાવી : મનપામાં ભાજપે ખોખલા વિકાસ કામો બતાવી અને પ્રજાને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી : પેટ્રોલ- ડિઝલ ગેસના ભાવો વધારી રોજ પ્રજાના ખિસ્સા લૂંટવાનું કામ કરે છે : રોજ ૧૦ હજાર યુવાનો બેકાર બની રહ્યા છે : કોંગ્રેસ સતા સંભાળતાની સાથે જ નિઃશુલ્ક શિક્ષણ સહિતના વચનો પૂરા કરશે

(6:01 pm IST)