Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાહદારીએ નમી ગયેલુ ઝાડનું પાંજરૂ ઉભુ કરી રસ્તો ખુલ્લો કર્યો

વાવાઝોડાની અસરમાં સવારે હેમુ ગઢવી હોલ નજીક રોડ ડિવાઇડર વચ્ચે પાંજરા સહિતનું નાનકડુ ઝાડ નમી જતાં એક રાહદારીએ પોતાની સાયકલ રોડ પર પડતી મુકી ઝાડને ઉભુ કર્યુ હતું. આ કારણે રસ્તો ખુલ્લો રહી શકે. પ્રસાશન સતત દોડધામ કરતું હોઇ આવું પોતાનાથી  થઇ શકે તેવું લોકોપયોગી કામ આવા સમયે લોકો દ્વારા થાય તે જરૂરી હોય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:26 pm IST)