Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

શિવપરામાં બે મકાનના છાપરા ઉડ્યા

રૈયા રોડ હનુમાન મઢી પાછળ વોર્ડ નં. ૯ના શિવપરામાં વાવાઝોડાની અસરમાં બે મકાનના છાપરા ઉડી ગયા હતાં. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. વિસ્તારના ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયા અને કાર્યકરોએ વિસ્તારના લોકોની મુલાકાત લઇ ખબર પુછ્યા હતાં.

(3:05 pm IST)