Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મનપાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમ ની મુલાકાત લઈ ફરીયાદોનો ઝડપી નિકાલ માટે પ્રયાસ

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી દ્વારા આજરોજ વોર્ડ નં. ૧૫ની વોર્ડ ઓફીસ, જ્યુબિલી કંટ્રોલ રૂમ કનકરોડ ફાયર સ્ટેશન અને દૂધસાગર રોડ  PGVCL ખાતે વાવાઝોડા પગલે રૂબરૂ મુલાકાત લીધેલી હતી તેમજ ફરિયાદો સત્વરે નિકાલ કરવામાં આવે તેમજ લોકોને પડતી મુશ્કેલીઓ સત્વરે સોલ્વ કરવામાં આવે અને તંત્ર તમામ ફરિયાદ માં ગંભીરતા દાખવે તેવી ટકોર પણ કરી હતી. તે વખતની તસ્વીર.

(3:07 pm IST)