Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

બસ સ્ટોપમાં મુસાફરો હેરાન : સીટી બસ એકાએક બંધ કરી દેવાઇ

રાજકોટ : આજે સવારે શહેરમાં સીટી બસ સ્ટોપ ઉપર અનેક મુસાફરોને ધરમ ધક્કા અને હેરાનગતિ ભોગવવી પડી હતી. કેમ કે કોઇ પણ પૂર્વ જાહેરાત વગર સીટી બસને તંત્ર વાહકોએ આજે બંધ કરી દીધી હતી. તસ્વીરમાં બસની રાહ જોઇને કરી દીધી હતી. તસ્વીરમાં બસની રાહ જોઇને ઉભેલા નિરાશ મુસાફરો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:08 pm IST)