Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજકોટ જામનગર રોડ પર અંડરબ્રિજ નજીક રિક્ષાચાલક પર ફાયરિંગ કરનાર શખ્શને ક્રાઇમ બ્રાન્ચે સકંજામાં લીધો

ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વાય બી જાડેજા અને ટીમે હથિયાર સાથે દબોચ્યો

રાજકોટ :  રાજકોટ જામનગર રોડ પર આવેલ રેલ નગર અંડર બ્રિજ નજીક રિક્ષાચાલક પર ફાયરિંગ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વાય બી જાડેજા અને ટીમે હથિયાર સાથે સકંજામાં લીધો છે

(11:07 pm IST)