Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

EVM વેર હાઉસનું કલેકટર દ્વારા ચેકીંગ...

રાજકોટઃ પોપટપરા ખાતે આવેલ વર્તમાન EVM ઇલેકટ્રોનિક વોટીંગ મશીનના વેર હાઉસ-ગોડાઉન ખાતે આજે કલેકટરે આકસ્મિક મુલાકાત લઇ તમામ બાબતોનું ચેકીંગ કર્યું હતું, ઇવીએમ તપાસ્યા હતા, કલેકટરશ્રી રેમ્યા મોહન સાથે નાયબ જીલ્લા ચૂંટણી અધીકારી શ્રી ધાધલ, અન્ય ડે. કલેકટરો, રાજકીય પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસના ભાર્ગવ પઢીયાર, બસપાના માધુભાઇ ગોહિલ, સીપીઆઇના નરેન્દ્રભાઇ સોની, ભાજપના દિનેશભાઇ વીરડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:30 pm IST)