Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ચાહકો આપણા ઝંડા સાથે માર્ગો ઉપર જોવા મળ્‍યાઃ ગરબે રમ્‍યા

રાજકોટઃ ગઈકાલે બપોરથી જ રાજકોટ- જામનગર હાઈવે ઉપર મેચ નિહાળવા નિકળી પડયા હતા. આપણી ટીમને બકઅપ કરવા ઝંડા સાથે જોવા મળતા હતા. ટેટુ પણ બનાવતા હતા. તો ટી શર્ટ, ઝંડા, બેસ્‍ટનું ધૂમ વેચાણ થયું હતું.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(12:55 pm IST)