Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પુસ્તક અવલોકન ધન્વી માહી

બીઝનેશ લીંક ડીરેકટરી : રાજકોટ-મોરબી-મેટોડા-શાપરના વ્યવસાયોની માહીતીનો ભંડાર

શીર્ષક : બીઝનેશ લીંક ડીરેકટરી

સંપાદક : કલ્પેશ ઉનડકટ

કિંમત : રૂ.૧૦૦૦ પૃષ્ઠ :૧૪૪

સંપર્ક : રાજકોટ મો.૯૮૨૪૨ ૪૧૫૩૬

વ્યાપાર વિકસાવવા માહીતીનો સ્ત્રોત જરૂરી બની રહે છે. ત્યારે એ ટુ ઝેડ બીઝનેશ ગાઇડ કહી શકાય તેવી આ 'બીઝનેશ લીંક ડીરેકટરી' માં વ્યાપાર સેવા, સામાજીક ક્ષેત્રો, ડોકટર, સરકારી કાર્યાલયોના ટ્રાન્સપોર્ટ, રેલ્વે, વ્યવસાયો, મશીનરી ઉદ્યોગ જેવી ઉપયોગી માહીતી નામ, સરનામા અને ફોન નંબર સાથે રજુ કરવામાં આવી છે. દરેક વ્યવસાયની માહીતી ગુજરાતી આલ્ફાબેટીકલ કકકા પ્રમાણે ગોઠવેલ છે. મશીનટુલ્સ-મશીનરી પાર્ટસ-ડાઇઝ વગેરે માહીતી તેમજ મોરબી, શાપર, મેટોડા, બામણબોર, કુવાડવા જીઆઇડીસીના ધંધાને લગતી તેમજ બદલાયેલા સરનામાની વિગતો આવરી લેવામાં આવી છે.

(2:57 pm IST)