Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઓગષ્ટમાં રાજકોટ શહેર જીલ્લામાં ૧૦ હજારથી વધુ દસ્તાવેજો નોંધાયાઃ ૩૮ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક

સૌથી વધુ રાજકોટ ઝોન-રમાં તો સૌથી ઓછી વીછીયામાં: નોંધણીની આવક ૬ કરોડને વટાવી ગઇ

રાજકોટ, તા.,૧૮: કોરોના કાળ પુરો  થતા જ અને ભારે વરસાદને કારણે જમીન-માલીક-પ્લોટ-ફલેટની ખરીદી-વેચાણમાં ભારે તેજી આવી હોવાનું ઓગષ્ટના મળતા આંકડા ઉપરથી બહાર આવ્યું છે.

સબ રજીસ્ટ્રાર કચેરીના સુત્રોના ઉમેર્યા પ્રમાણે દસ્તાવેજ ઓનલાઇન નોંધણીમાં આવેલી તેજીના કારણે અનેક વખત ફલોટ હાઉસફુલ બની ગયા હતા. ગયા મહિને ઓગષ્ટમાં ૧૦૦૫૮ જેટલા ખરીદ વેચાણના દસ્તાવેજોની નોંધણી થઇ હતી. તેમાં સૌથી વધુ રાજકોટ ઝોન-રમાં ૧૧૮૦ તો સૌથી ઓછા જીલ્લામાં વીછીયામાં ૩૭ નોંધાયા છે.

સરકારને ૧૦ હજારથી વધુ દસ્તાવેજો થતા સ્ટેમ્પ ડયુટીની તોતીંગ એવી ૩૮ કરોડ ૩પ લાખથી વધુની આવક થઇ છે. તો નોંધણીની આવક પણ ૬ કરોડ ૩૧ લાખને વટાવી ગઇ હતી.

સ્ટેમ્પ ડયુટી નોંધણી ફીની આવક, મહિલાઓને આપેલ નોંધણી ફી માફીની વિગતો

સબ રજીસ્ટ્રાર કચેરીનું નામ

માસ દરમ્યાન રજુ થયેલ દસ્તા.ની સંખ્યા

માસની ડયુટીની આવક રૂ. સ્ટેમ્પ

માસની કુલ નોંધણીની     આવક રૂ. ર૧ કોલમ મુજબ

ઝોન-૧

૬ર૩

રર૮પપર૧૬

૪૧૬૦૯૮પ

ઝોન-ર

૧૧૮૦

૪૩૪૦૯૪પ૭

૬૮૧પ૩૬૦

ઝોન-૩

૬૭૮

ર૯૪૯૧૮૦પ

૪૬૭પપ૭૦

ઝોન-૪

૯૦૮

૪૪રપરપ૯૩

૭૧પ૮૬૦

ઝોન-પ

પ૧૭

૩૪પ૮૮૧૯ર

૬૪૪૬૩૬૪

ઝોન-૬

૯૬૦

૪૭૪૭૬૦૩૪

૭૬૧૬૬૧૦

ઝોન-૭

પ૭૧

ર૪૯પ૭૪ર૮

૩૬૪૮૭પ૦

ઝોન-૮

પ૭૯

ર૩૧૩૪૧૮પ

૩૯૮૪૮૬૦

ગોંડલ

૧૦૯૪

૩ર૭૮૧૮૬૪

૪પ૪પ૮૬૦

ધોરાજી

ર૪૦

૪૪૩૧૯૬પ

૬૬૪૮૮૦

ઉપલેટા

૩૩૪

૬પર૮૯ર૩

૧રપ૦૦૦૦

જેતપુર

૬૩૧

૧૧૧૪પરરર

ર૧૧૩૮પ૦

જસદણ

૩૮પ

૮૮૪૩૪૯પ

૧૪૬૪ર૪૦

પડધરી

ર૬૭

૪૮૪૯૦૯૧

૧૦૧પ૯૯૦

લોધીકા

૬૦૬

ર૯૬૭૪૧પપ

૪૯ર૭પ૭૦

કો.સાંગાણી

૩૯ર

૧૪૩૪૮ર૧૪

ર૪૮૩૭પ૦

જામકંડોરણા

પ૬

પ૩૦ર૬૦

૧૩૯૩૭૦

વીછીયા

૩ર

રપ૯૯૪૦

પ૭૬૩૦

કુલ

૧૦૦પ૮

૩૮૩પપ૮૦૩૯

૬૩૧૬૮૯પ૯

        

(3:43 pm IST)