Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વેસ્ટર્ન રેલવેના જનરલ મેંજેર આલોક કંસલ હસ્તે ટેક્નિશિયન એ,આર,મુર્ગનને સન્માનિત કરાયા

આત્મહત્યાનો પ્રયાસ કરતી એક મહિલા મુસાફરનો ટેકનિશિયનએ પોતાની સમજદારી અને સતર્કતાથી જીવ બચાવ્યો હતો

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે આજે કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટ-રાજકોટમાં કાર્યરત ટેકનિશિયન એ.આર મુર્ગનને મેરીટ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા

ટેકનિશિયન એ.આર. મુર્ગને પોતાની સમજદારી અને સતર્કતાથી આત્મહત્યાનો પ્રયાસ કરતી  એક મહિલા મુસાફરનો જીવ બચાવ્યો હતો

(11:08 pm IST)