Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

દબાણ હટાવ ઝુંબેશઃ ટાગોર રોડ પર તંત્ર ત્રાટકયુ

રાજકોટઃ સાંજે ૪ વાગ્યાથી ટાઉન પ્લાનિંગ વિભાગ, જગ્યા રોકાણ વિભાગ, વેરા વસુલાત, આરોગ્ય વિભાગ અને સોલીડ વેસ્ટની સંયુકત કામગીરીનો પ્રારંભઃ માર્જીન-પાર્કીંગ માંથી છાપરા-ઓટલા સહિતનાં દબાણો દુર કરાયાઃ ફુટપાથ,રસ્તા પરથી કેબીનો જપ્ત કરાઇઃ બાકી વેરા વસુલાતની કામગીરી પણ કરાઇ

(3:41 pm IST)