Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારાની મતદારયાદી કાર્યક્રમનો લાભ લેવા નાગરીકોને અપીલ ચૂંટણી પંચ દ્વારા ખાસ ૨૦૨૧નો વિડીયો જાહેર

ભારતના ચૂંટણી પંચના ગુજરાત માટેના બ્રાન્ડ એમ્બેસેડર તથા રાજકોટ-ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો ચૂંટણી પંચે મતદારયાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે ખાસ સ્પે. વિડીયો જાહેર કર્યો છે.. જેમાં ચીન્ટુ અપીલ કરતા કહે છે.. નમસ્તે મતદાર મિત્રો.. યુવા મતદારોને અપીલ છે કે ૧-૧-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર થતી હોય તો તેઓ અચૂક નામ નોંધાવે.. સરનામા અંગે વેબસાઈટનો પણ ખાસ ઉપયોગ કરે...

(3:39 pm IST)