Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શહેરમાં વધુ બે કેસ સાથે ૧૯ દર્દીઓ સારવારમાં: બપોર સુધીમાં '૦' કેસ

 રાજકોટઃ શહેરમાં ગઇકાલે સાંજે ગાંધીગ્રામનાં ૧૩ વર્ષીય યુવક અને લોધાવાડ ચોક વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયાઃ મહિલાએ વેકિસનનાં બન્ને ડોઝ લીધા છેઃ બન્ને દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છેઃ આજ બપોર સુધીમાં એકેય કેસ નહિઃ કુલ કેસનો આંક ૪૨,૮૬૫એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૮૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૮૮ ટકા થયોઃ હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ  છે 

(3:40 pm IST)