Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કાલે સી.આર.પાટીલ રાજકોટમાં: જાહેરસભા

સ્‍વામીનારાયણ ચોક ખાતે રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં સભા સંબોધશે

રાજકોટઃ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ આવીકાલે તા.૧૮ના શુક્રવારના રાજકોટ આવી રહ્યા છે.

શહેરના સ્‍વામીનારાયણ ચોક ખાતે કાલે સાંજે ૬ વાગ્‍યાથી શ્રી પાટીલ જાહેરસભાને સંબોધશે.

રાજકોટ-૭૦ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં તેઓ સભાને સંબોધન કરનાર છે.

(4:43 pm IST)