Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ચોટીલામાં સંજય ચોૈહાણ એસિડ પી ગયો

રાજકોટ તા. ૧૮: ચોટીલામાં રહેતાં સંજય લાભુભાઇ ચોહાણ (ઉ.૩૦) નામના યુવાને એસિડ પી લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે. તે છુટક ડ્રાઇવીંગ કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. આ પગલુ શા માટે ભર્યુ તે પરિવારજનો જાણતાં ન હોઇ ભાનમાં આવ્‍યે પોલીસ નિવેદન નોંધશે.

(11:24 am IST)