Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાજપુત યુવા સંઘ દ્વારા નિવૃત જનરલ વી.કે. સિંઘનું સ્વાગત

રાજકોટઃ શ્રી વી.કે. સિંઘનું રાજકોટ એરપોર્ટ ખાતે સ્વાગત કરી રહેલા રાજપુત યુવાસંઘના જયેન્દ્રસિંહ જાડેજા (એમ.ડી), પી.ટી.જાડેજા (ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટ રાજપુત સંઘ), કિશોરસિંહ જેઠવા (રાજકોટ જિલ્લા પ્રમુખ) અને કિરીટસિંહ જાડેજા (રાજકોટ શહેર પ્રમુખ) નજરે પડે છે

(3:46 pm IST)