Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ક્રિએટીવ એકઝીબીશન દ્વારા ત્રિ દિવસીય મેગા વેડિંગ એકઝીબીશન શરૂ

રાજકોટઃ ભગીરથભાઇ તથા રશ્‍મીબેન આયોજીત ક્રિએટીવ એકઝીબીશન દ્વારા તા.૧૮,૧૯, ૨૦ (શુક્ર, શનિ, રવિ) અમૃત સાગર પાર્ટી પ્‍લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ખાતે ૩- દિવસનું મેગા વેડિંગ એકઝીબીશન રાખવામાં આવેલ મેગા વેડિંગ એકઝીબીશન રાખવામાં આવેલ છે 

જેમા ગ્રાહકો માટે દેશભરમાંથી આવતા ૯૧ થી વધારે ડિઝાઇનરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇનર ડ્રેસ, સારીઝ, વેસ્‍ટર્ન, આઉટફિટસ, પર્સ, જવેલરી, બાંધણી, ચણીયા ચોલી, વેંડીંગ કલેકશન, ફુટવેર, કિચનવેર, જયપુરી બેડશીટ જેવી  અવનવી તથા આધુનીક વસ્‍તુઓનું કલેકશન એકઝીબીશનમાં રાખવામાં આવેલ છે.  ક્રિએટીવ એકઝીબીશનનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૮ સુધી છે.   શોખીનોએ  લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(5:25 pm IST)