Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સિવિલ હોસ્‍પિટલ બ્‍લડ બેંકમાં રકતદાન કરવા અપીલ

રાજકોટ, તા.૧૮: જય સિયારામ જય બાલાજી જય ગુરૂદેવા હોસ્‍પિટલ સેવા મંડળની યાદી મુજબ સિવિલ હોસ્‍પિટલના દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોને નિઃશુલ્‍ક લોહી મળી રહે તે માટે મંડળ કાર્યરત છે. દરરોજ સવારે ૯ થી રાત્રે ૮ સુધી, સિવિલ હોસ્‍પિટલ ખાતે બ્‍લડ બેંકમાં રકતદાન કરવા રકતદાતાઓને વિનંતી કરી છે. વધુ વિગત માટે મો.નં.૯૮૯૮૬ ૧૩૨૬૭ ઉપર સંપર્ક કરવો.

(4:27 pm IST)