Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કાતિલ ઠંડી ‘‘ચા''ની ચૂસ્‍કીઃ મજા જ કંઇક ઓર છે !!

રાજકોટઃ રાજકોટમાં કાતિલ ઠંડીનો દોર કંઇક ઓર છે, ઠેર-ઠેર તાપણાની મોસમ છે, આ કાતિલ ઠંડીમાં ગરમી મેળવવા યુવા વર્ગ ખાસ પ્રયાસ કરતો હોય છે....ખાસ કરીને ગરમાગરમ ‘‘ચા''ની ચૂસ્‍કી મેળવી કંઇક ગરમાવો અનુભવતો આ વર્ગ શહેરના જૂના ધરમ ટોકીઝ હાલના R. વર્લ્‍ડ સિનેમા સામે આવેલ વિખ્‍યાત ‘‘વાલા''ની ‘‘ચા''ની કિટલી ઉપર આજે નજરે પડયો હતો...વાલાની ચા પીવી એ એક લ્‍હાવો છે...સવારે પ વાગ્‍યાથી મોડી સાંજ સુધી અહિં ચા ના રસીયાઓ ઉમટતા હોય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:56 pm IST)