Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પુજારા ટેલિકોમ વાળા યોગેશભાઇના જન્‍મદિવસની સેવામય પ્રેરક ઉજવણી

રાજકોટ,તા.૧૯ : પુજારા ટેલિકોમ વાળા યોગેશભાઇ પુજારાના જન્‍મદિવસે રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ. સાથે સાથે જનકલ્‍યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, સ્‍કીનડોનેશન તથા દેહદાનના સંકલ્‍પો ભરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમેશ મહેતા, પ્રવિણભાઇ કાશીયાણી તથા મહેશભાઇ વ્‍યાસે જહેમત ઉઠાવેલ.

(4:50 pm IST)