Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

એકઝોનોબેલએ રાજકોટમાં નવું ડાયૂલકસ વોટરશિલ્‍ડ પાવરફલેકસ લોન્‍ચ કર્યું

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારતમાં ડ્‍યુલક્‍સ પેઇન્‍ટના નિર્માતા અકઝોનોબેલે તેની આગામી પેઢી માટે અપગ્રેટેડ જાણીતી વેધરશિલ્‍ડ રેન્‍જમાં એક્‍સટીરિયર પેઇન્‍ટ્‍સની નવી નવીનતા -  રાજકોટમાં નવી ડયૂલક્‍સ વોટરશિલ્‍ડ પાવરફલેક્‍સ લોન્‍ચ કરી છે. નવી  વોટરશિલ્‍ડ પાવરફલેક્‍સ  કંપનીની નવીન ટ્રિપલ ડિફેન્‍સ ટેક્રોલોજી સાથે પાવર્ડ આવે છે જે એડવાન્‍સ્‍ડ પિયુ  મોડિફાઇડ એક્રેલિક દ્વારા સંચાલિત છે.

આના પરિણામે ૧૨-વર્ષના લાંબા સમય સુધી ટકી રહેવાના બહેતર બ્રાન્‍ડ વચનમાં પરિણમે છે, દરેક હવામાન પરિસ્‍થિતિઓ સામે ઘરની બાહ્ય વસ્‍તુઓની ખાતરીપૂર્વકની સુરક્ષા થઈ શકશે. હવે, બહાર ગમે તે પરિસ્‍થિતિ હશે ઘરમાલિક ખાતરીપૂર્વક આરામ કરી શકે છે - અતિશય ગરમી, ભારે વરસાદ, યુવી કિરણોની અસર, સપાટી પરની તિરાડો, ગંદકી અથવા ધૂળ - નવી ડયૂલક્‍સ વોટરશિલ્‍ડ પાવરફલેક્‍સતેમના ઘરની બહારની વસ્‍તુઓને નવા જેટલો જ સુંદર રાખશે

(4:03 pm IST)