Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો અંગે ભારતીય કિશાન સંઘની રજુઆત

રાજકોટઃ ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો અંગે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીર. આવેદનમાં ખેત મજૂરનાં ૧૦ હજાર ખાતામાં જમા આપવા, સિંચાઇનાં દર નકકી કરવા, ખેડૂતો માટે પાકની એમ.એસ.પી. જાહેર કરવા, તાર ફેન્સીંગની કામગીરી, જમીન-રી-સર્વેની ભૂલો સુધારવા સહિતનાં પ્રશ્નો ઉકેલવા માંગ કરાઇ છે.

(2:50 pm IST)