Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

એ... ચોમાસુ બેઠુ : છત્રી - રેઇનકોટ લઇ લ્યો

રાજકોટ : સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવે ચોમાસુ બેસી ગયુ હોય તેમ સર્વત્ર વધુ ઓછો વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદનાં હળવા ભારે ઝાપટા સાથે ચોમાસાનો માહોલ બંધાયો છે. ત્યારે છત્રી રેઇનકોટ ખરીદવા લોકો અધીરા બન્યા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)