Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

વિજયભાઇ રૂપાણીએ અગાઉ પણ આજી ડેમે નવા નીરનાં વધામણા કર્યા હતાઃ ફાઇલ તસ્વીર

રાજકોટ : રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજી-૧ ડેમ ઓવર ફલો થતાં આજે સવારે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી ઓનલાઇન ડેમના નવા નીરને વધાવ્યા હતાં. ત્યારે પુર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે વર્ષો અગાઉ પણ વિજયભાઇ રૂપાણીએ આજી ડેમ ખાતે જઇને ચૂંદડી નાળિયેર પધરાવી નવા નીરનાં વધામણા કર્યા હતાં. તેની સુવર્ણ યાદગીરી આપતી ફાઇલ તસ્વીર સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.

(4:31 pm IST)