Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

રાજકોટમાં બપોરે વરસાદી ઝાપટાઃ મોસમનો ૨૮ ઈંચ વરસાદ

રાજકોટમાં આજે બપોરે ૨ થી ૫ મી.મી.ના વરસાદી ઝાપટા પડયા હતાઃ ફાયર બ્રીગેડમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૫ મી.મી., વેસ્ટ ઝોનમાં ૨ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૩ મી.મી.વરસાદ નોંધાયેલઃ મોસમનો કુલ વરસાદ ૨૮ ઈંચ થયો છે

(4:43 pm IST)