Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રાજકોટના અમીનમાર્ગ પર સાગરચૉકમાં જાહેર રોડ ઉપર રીલ્સ બનાવી વિડિઓ વાયરલ કરનાર મહિલાની અટકાયત

રાજકોટ : શહેરના સાગર ચોકમાં ટ્રાફિકને અડચણ થાય એ રીતે એક મહિલાએ જાહેરમાં રીલ્સ બનાવી તેનો સોસ્યલ મીડિયામાં વાયરલ થતા માલવિયાનગરના પીઆઇ એ,બી,જાડેજાએ રીલ્સ બનાવી વાયરલ કરનાર મહિલા દિના નરેન્દ્રભાઈ  પરંમારની અટકાયત કરી હતી

આ મહિલા ગત 18મીએ અમીન માર્ગ પર જીમમાં જતા હતા ત્યારે સાગર ચોકમાં જાહેરમાં યોગા કરતી હોય તેવી રીલ્સ બનાવી હોવાની કબૂલાત આપી હતી

 

   
(8:38 pm IST)