Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

એચઆઇવી બાળકોને ચીકી વિતરણ

સારથી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સીવીલ હોસ્‍પિટલ ખાતે એચઆઇવી પ્‍લસ બાળકોને ઉતરાયણ નિમિતે ૫૧ બાળકોને ચીકી, લાડુનું વિતરણ કરાયુ હતુ. આ સેવાકાર્યમાં અનિલભાઇ બાબરીયા, કૃણાલભાઇ સખીયા, નરેશભાઇ સંખારવાનો સહયોગ મળ્‍યો હતો.

(4:02 pm IST)