Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મુખ્યમંત્રી ભૂપન્દ્રભાઈ પટેલ તા.૨૧નો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજકોટ:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  તા.૨૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે રાજકોટ જિલ્લાના કાગવડ ગામે ખોડલધામ ખાતે આયોજિત પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે અન્ય મંત્રીઓ ઋષિકેશભાઇ પટેલ,  રાઘવજીભાઇ પટેલ,  કુંવરજીભાઇ બાવળિયા, મુળુભાઇ બેરા વગેરે ઉપસ્થિત રહેશે

   
(12:52 am IST)