Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિહા મૃગના યોગ

રાજકોટની વિહા મૃગ, જે ૪ વર્ષની ઉંમરથી યોગા કરે છે, સ્ટેટ લેવલે પણ ઘણી કોમ્પીટીશનમાં વિજેતા થયેલ છે. જેનીશભાઇ મૃગ (મો. ૯૯૦૯૯ ૪૬૯૩૧) ની આ લાડલી કાલે યોગા દિવસે વિેશેષ યોગા કરશે.

(4:40 pm IST)